કિડની રોગના સંકેત

આપણા શરીરમાં કોઈપણ રોગ થયો હોય તો તેના લક્ષણોની અગાઉથી ઓળખ થઈ જાય તો સમય પહેલાં જ મોટી બીમારીથી બચી શકાય અને યોગ્ય ઈલાજ કરાવી શકાય છે. મોટા ભાગના કિડનીનાં રોગો પણ ભેદી અને છૂપા હોય છે. આ રોગો ગુપચુપ પોતાનું કામ કરતાં રહીને આપણને નુકસાન પહોચાડી શકે છે. આ રોગોમાં શરૂ શરૂમાં ક્યારેય લક્ષણો દેખાતા નથી. જ્યાં સુધી પરિસ્થિતિ ખુબ વણસી ના જાય ત્યાં સુધી રોગીને તેની ખબર જ પડતી નથી. જેથી આપણે તેને વહેલી તકે પકડી પાડવું તે જ યોગ્ય ઉપાય છે.

આપણા શરીરમાં ઘણા એવા ફેરફારો થવા લાગે છે જે કિડનીના રોગના સંકેત હોય છે. જો આ ફેરફારોને યોગ્ય સમયે પારખી લેવામાં આવે તો વહેલી તકે તેનુ નિદાન થઈ શકે છે અને ગંભીર બીમારીમાંથી બચી શકાય છે. તો આજે જાણી લો શરીરમાં કેવા ફેરફાર થાય તો સમજવુ કે આ છે

kidney.

પેશાબની પ્રક્રિયામાં ફેરફારો

કિડની રોગનું પ્રથમ લક્ષણ છે પેશાબની માત્રા અને આવર્તનમાં ફેરફાર. ઘણીવાર પેશાબની માત્રા અને આવર્તનમાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે ખાસ કરીને રાત્રિનાં સમયે. ક્યારેક ઘેરા રંગનુ પ્રવાહી પણ નીકળે. ઘણીવાર એવું થાય કે પેશાબ કરવા માટે અરજ લાગે પરંતુ કરવા જતાં પેશાબ થાય નહી. પેશાબ દરમ્યાન પીડા થવી અથવા કરવામાં તકલીફ થવી, ક્યારેક એવું પણ બને કે પેશાબ કરવામાં જોર પડે, તકલીફ પડે અથવા ખૂબ પીડા થાય. પેશાબની નળીઓમાં (કે અવયવોમા) ચેપનાં કારણે દુઃખાવો અને સખત બળતરાં થાય. જ્યારે આ ચેપનો વિસ્તાર કિડની સુધી પહોંચે ત્યારે પીઠમાં દુખાવો અને તાવ આવવાની શરૂઆત થાય.

પેશાબમાં લોહી

પેશાબમાં લોહી આવવું એ કિડની રોગનું એક ચોક્કસ લક્ષણ છે કે જે એક ચિંતાનો વિષય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે, પરંતુ જો આવા લક્ષણો દેખાય તો તે માટે તમારે ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી છે.

સોજો

કિડની આપણા શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. જ્યારે તે આવું કરવા માટે અસમર્થ થાય, ત્યારે શરીરનો કચરો અને વધારાનું પ્રવાહી સોજાનું રૂપ લે છે અને આ સોજા આપણા હાથમાં, પગમાં, ઘૂંટી અને ચહેરા પર ઉપસી આવે છે.

ઉબકા અને ઊલ્ટી

કિડનીનાં રોગને લીધે લોહીમાં જમા થતી અશુધ્ધિનાં કારણે ઉબકા અને ઊલ્ટી પણ થઇ શકે છે.

સતત નબળાઇ અને ભારે થાક

આપણી કિડની એરાઈથ્રોપોટિન નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે જે લાલ રક્ત કોશિકાઓ બનાવવા મદદ કરી શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે. કિડનીના રોગોમાં, એરાઈથ્રોપોટિનનો ઘટાડો થતાં લાલ રક્ત કોશિકાઓમાં ઘટાડો થાય છે અને શરીરમાં રક્તક્ષય થાય છે. શરીરનાં કોષોને ઓક્સિજન ઓછું મળે છે અને તેથી શરીરમાં નબળાઇ અને ભારે થાક લાગે છે.

ચક્કર આવવા અને એકાગ્રતામાં મુશ્કેલી

કિડનીનાં રોગમાં રક્તક્ષય (લોહીનો અપૂરતો પુરવઠો) થતાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે જેથી આપણને ચક્કર આવે છે અને એકાગ્રતામાં મુશ્કેલી થાય છે.

આખો દિવસ દરમ્યાન ઠંડી લાગવીઃ

જો તમને કિડનીનો રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢનો અનુભવ થાય. પાયલોનફ્રીટિસને લીધે તમને ઠંડીથી તાવ પણ આવી શકે છે.

ત્વચા પર ખંજવાળ અને ઘસરકા :

કિડનીનું કામ બગડતાં લોહીમાં અશુધ્ધિ અને કચરો જમા થાય છે જેને કારણે સખત અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકાના નિશાન જોવા મળે છે.

શ્વાસમાં દુર્ગન્ધ અને જીભમાં અપ્રિય સ્વાદ

કિડનીમાં કોઈ સમસ્યા ઉદભવે તો લોહીમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધરૂપે મોઢામાં થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે. ઘણીવાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે.

પીઠ અથવા પડખામાં પીડા

કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે. જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેઢુંના ભાગ સુધી પહોંચી શકે છે. આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થઇ શકે છે, આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.

હાંફ ચઢવી:

કિડની રોગમાં ફેફસાંમાં એક પ્રકારનું પ્રવાહી/સ્ત્રાવ પેદા થાય છે અને તેને લીધે રક્તક્ષય, કિડનીના રોગની આડઅસર, શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે. આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.

જો પથરીનો દુખાવો ખૂબ સતાવતો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો અજમાવી જુઓ આ ઉપાય.

-કિડનીના રોગોથી બચવા વધુમાં વધુ પાણી પીઓ અને કોઈપણ સમસ્યા જણાય તો તરત જ ડોક્ટરને બતાવો.

-લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.

-ગોખરૂનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.

-નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે.

-દરરોજ દિવસમાં એક વખત કળથીનો જમવામાં ઉપયોગ કરો, (આ એક કઠોળ છે) જે અક્સિર ઇલાજ છે.

-પાણી અને છાશ વધુમાં વધુ પીવાનું રાખો.

-તુલસીના બીજને હિમજીરા દાણાદાર ખાંડ અને દૂધની સાથે લેવાથી મૂત્ર પિંડમાં ફસાયેલી પથરી નિકળી જાય છે.

– મહિનામાં પાંચ દિવસ નાની ચમચી અજમો લઈ પાણી સાથે પી જાઓ.

-જો કિડનીની પથરી હોય અને પેશાબ અટકીને આવી રહ્યો હોય તો એક ગાજરને રોજ ખાવાથી ફાયદો મળે છે.

કિડની સ્ટોનની સમસ્યા માટે કારેલા

કિડની સ્ટોનના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ એવું માનવામાં આવે છે કે તેના સેવનથી પથરી તૂટીને મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે. અર્થાત્ કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ડાયટમાં કારેલા જરૂર સામેલ કરો.

ઊંટડીનું દૂધ

ઊંટડીના દૂધમાં મધુમેહ, અલ્સર, હૃદયરોગ, ગેંગરિન, કિડની સંબંધી બીમારીઓથી શરીરનો બચાવ કરવાની રોગપ્રતિકારક ક્ષમતા હોય છે. તે શરીરમાં એવી કોશિકાઓના નિર્માણમાં મદદ કરે છે જે સંક્રમણ રોગોની વિરૂદ્ધ એન્ટીબોડીઝના રૂપમાં કામ કરે છે.

જવનો ઉપાયઃ-

એક મુઠ્ઠી ખાંડેલા જવ બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા. ઊકળતા ઊકળતા એક ગ્લાસ પાણી રહે, ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળીને આ પાણી સવારે અને રાત્રે તાજેતાજું બનાવી પીવાથી લાંબાગાળે દરેક પ્રકારની પથરી મટે છે.

Source

An Introduction to Kidney Stones Part – 2

KIDNEY STONE
Small hard deposits made of acid salts and minerals forms on the interior of Kidneys and are commonly known as Kidney Stones. There are many reasons for why this Stones are formed and it can have severe effect on the Urinary Tract System, Kidneys, and Urinary Bladder. Stones are formed when the Urine gets concentrated, allowing mineral to crystallize and later they stick together in their solid state.
As the Kidney Stone passes through the Urinary Bladder it causes immense pain. While it causes no permanent damage, it does pain a lot. A lot of water intake would help the Kidney Stone pass effortlessly.
There are instances wherein the Stones have to be removed with the help of a surgery. The type of treatment would depend on the doctor’s recommendation to reduce the risk of recurrent Kidney Stones and also to be away from the risk of developing it again.

SYMPTOMS OF KIDNEY STONE
A Kidney Stone shows no symptoms until it starts moving inside the Kidney or when it passes into the Ureter. Ureter is the tube connecting Kidney and Bladder and when the Stone touches the walls of Ureter, it causes various symptoms.
Following are the symptoms of Kidney Stones:

 • Severe pain in the side and back, below the ribs
 • Pain that spreads to the lower abdomen and groin
 • Pain that comes in waves and fluctuates in intensity
 • Pain on urination
 • Pink, red or brown urine
 • Cloudy or foul-smelling urine
 • Nausea and vomiting
 • Persistent urge to urinate
 • Urinating more often than usual
 • Fever and chills if an infection is present

DIAGNOSIS OF KIDNEY STONES
If you suspect a Kidney Stone, it’s better to get it diagnosed. It requires certain tests and procedures:
Blood Test: It determines the level of Calcium and Uric acid in the blood. Also it helps monitor the heath of Kidneys and diagnose its conditions.
Urine Test: It requires 24 hours collection of the Urine to know the amount of stones that the person is excreting through Urine.
Imaging Test: With the help of this test, one can see the amount, and size of stones, present in the Kidney. The person would have to undergo X-ray or CT scan that may reveal the required information. Normally, tiny stones are missed during an X-ray but CT scan would capture it all. Other imaging options include an ultrasound, a noninvasive test, and intravenous pyelography, which involves injecting dye into your arm vein and taking X-rays as the dye travels through your kidneys and bladder.
Analysis of stone: In this test, the person is asked to urinate through a strainer to catch the stones. A further lab analysis would reveal the make-up of this stones. Doctor would determine the causes of stones through this analysis.

PROGNOSIS
More than 80% of the Kidney stones passes on their own but it has been observed that Kidney Stones often have high recurrence rate and the patient can develop another stones within 10 years of life span.
Once the type of the stone is determined, the risk of recurrence can be minimized. Analysis of the stone after capturing it would tell its type. In otherwise healthy patients, the major complications of a kidney stone is the potential for infection or the inability to control pain or nausea.

PREVENTING THE KIDNEY STONES

 • Keeping yourself hydrated is the best way to prevent the Kidney Stones. One should be drinking adequate amount of water especially those who sweat more
 • For those with underlying medical conditions, chronic medications are very important
 • It is very essential to drink more water and urinate more for the stone to be excreted in the initial stages itself

Tips for healthy Kidney

Kidney performs the central role in a human body. It is as important as Heart or Lungs. Many organs of the body are dependent on Kidney to function healthily. Kidney removes toxic waste and excessive fluid from blood. It also helps control the Blood Pressure and produce Hormones which are responsible for Strong and healthy bones.

According to a survey conducted for Kidney Disease, Approximately 26 million Americas were suffering from Chronic Kidney Disease till 2012. Since then the number has multiplied. In order to bring down this ever increasing number, people needs to be serious about preventing such fatal disease.

Primary risk for Kidney disease includes factors like High Diabetes, High Blood Pressure, Family History, Heart Disease etc. Obesity; Autoimmune Diseases; Urinary Tract Infections and Systemic Infections are the secondary risks.

Kidney damage occurs in stages and in most of the cases, body does not show any kind of symptom till Kidney is damaged up to 90%.

Stages of Kidney Damage

Stage 1: Slight Kidney damage

Stage 2: Mild decrease in Kidney function

Stage 3: Moderate decrease in Kidney function

Stage 4: Severe decrease in Kidney function

Stage 5: End-stage Renal Disease

Steps for maintaining a Healthy Kidney

 • Keep a control on the Blood Pressure and take every preventive measures against its increased level
 • For people suffering from Diabetes, have a control on your Glucose Level
 • Keep the cholesterol level in the appropriate range
 • If on medications, take the prescriptions on time
 • If you have a high salt intake, cut-off the intake and aim for less than 1,500 milligram sodium per day
 • Eat healthy food like fruits, frozen vegetables etc.
 • Have a limit on your alcohol intake
 • Exercise should be a compulsory part of daily routine
 • For those who are overweight need to work on reducing the weight

Smokers need to quit it slowly and gradually as smoking would led to serious Kidney damages

Symptoms of Kidney Failure

People suffering from Chronic Kidney Diseases suffer from a very subtle symptoms which often go unnoticed. The time period between Chronic Kidney Disease (CKD) and Kidney failure is undetermined. It may take years and also may happen soon, depending on case-to-case basis. Kidney failures can be determined with early stage symptoms which are necessary to be identified. Let us discuss the symptoms of kidney failures:

•    The beginning is often asymptomatic which means there would be a very less amount of visible symptoms but as the disease advances the kidneys would be unable to regulate water, balance the electrolytes, remove the waste from the body, and produce red blood cells. Such a person would often undergo Lethargic behavior, uneasiness, weakness, short of breath, and general swelling.

•    The body would be unable to manufacture bicarbonate due to which the body acidity increases. It is known as metabolic acidosis. Such body dysfunction would alter the enzyme and oxygen metabolism which would end with an organ failure.

•    Kidney would not be able to excrete the potassium from the body thereby increasing its level in the serum and it causes fatal heart rhythm disturbance.

•    Urea level rises in the blood and it affects various body organs like brain, heart, muscles and would also be responsible for low calcium levels in the body.

•    Weakness may be due to anemia but in certain cases the red blood cell counts starts decreasing due to the lower level of erythropoietin which is caused due to the kidney failure. It reduces the oxygen carrying capacity of the blood and hence the body gets tired very soon.

•    Loss of appetite and fatigue becomes regular and if it continues, it may affect the mental balance which may end up in comma.
•    Rising blood pressure due to excess of fluid present in the body is another symptom for kidney failure and the fluid may start to deposit on lungs which ends with heart failure.

The symptoms of kidney failure would vary a lot depending on patient to patient and also it depends on what kind of treatment you undergo.

Test required to diagnose the Kidney Failure

•    Kidney failures can be diagnosed with blood test. The buildup of waste product would determine the kidney failures. BUN, GFR, and Creatinine are essential factors to determine the condition of kidneys. When the BUN and Creatinine level rises up in the blood and the GFR level decreases, the kidney failure is confirmed. The above mentioned three factors determines the rate with which the blood is filtered through the kidneys. The rate would always differ depending on the age, gender, and race of the person.

•    Urine can be used to determine the Kidney failure. With a urine test, the doctor would measure the amount of protein and the presence of abnormal cells in it. If protein is found in the urine, it points towards something abnormal in the body. Abnormally aggregated red and white blood cells in the kidney denotes the presence of Kidney Disease.

•    Abdominal Ultrasound test can determine the size of the kidney. If any obstruction is seen in he reports, it denotes presence of Kidney Disease.

Kidney Diseases Awareness Walkathon being organized at Nadiad by MPUH – CRS

Kidney disease is a vital Pandemic; worldwide. World Kidney Day’s (WKD) goal is to raise awareness of the importance of the kidneys to the global health of the population and to diminish the frequency and impact of kidney disease and its linked health problems worldwide. World Kidney Day celebration started in 2006 jointly by International Society of Nephrology and International Federation of Kidney foundations. WKD is celebrated on 2nd Thursday of March every year all over the world. This year’s slogan is Kidneys for life; Stop Acute Kidney Injury, which attentions on the empathetic the causes, prevention and treatment of Acute Kidney Injury.

Continue reading “Kidney Diseases Awareness Walkathon being organized at Nadiad by MPUH – CRS”

Robotic Surgery is the Best Option for Kidney Treatment

21st century has seen a boom in the medical industry with several new technologies being invented to treat complicated diseases. Da Vinci robot assisted surgery being one of them. This type of surgery has proved advantageous for both surgeons and patients for the treatment of numerous complicated diseases, including kidney related surgeries.

Kidneys play an important role in the functioning of human body system. We all know that they are two small bean-shaped organs located behind the abdomen and above the waist. Its main role is in processing blood, regulating blood pressure, maintaining calcium levels, and removing wastes, toxic substances, and excess fluids from the body. Kidney related disorders include: Continue reading “Robotic Surgery is the Best Option for Kidney Treatment”